કર્ણાવતી ક્લબમાં સ્વિમિંગ સ્પર્ધાનું સફળ આયોજન, 375થી વધુ સભ્યો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

દરેક સ્પર્ધકને કિટ અને વિજેતાઓને ટ્રોફી એનાયત, રમતગમત પ્રત્યે સભ્યોમાં વધ્યો ઉત્સાહ અમદાવાદ: કર્ણાવતી ક્લબ લિમિટેડ દ્વારા 19 જુલાઈ, 2026ના રોજ સ્વિમિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ક્લબના આશરે 375 સભ્યો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની રમતગમતની પ્રતિભા રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપે કિટ આપવામાં આવી હતી, જ્યારે…

ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસના પાંચમા રાઉન્ડ બાદ દિલ્હીનો દિવ્યાંશ ટોચ પર

અમદાવાદ કર્ણાવતી ક્લબ ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫માં પાંચમા રાઉન્ડ પૂર્ણ થયા પછી, દિલ્હીના દિવ્યાંશ (ELO 1913) એ 5 પોઈન્ટ મેળવ્યા જે તેને બોર્ડમાં ટોચ પર લાવે છે. પાંચમા રાઉન્ડમાં દિવ્યાંશ ગુજરાતના સમર્થ પટોડેકરને હરાવ્યો. દિવ્યાંશ પાંચેય રાઉન્ડ જીત્યો અને અણનમ રહ્યો. આ સ્પર્ધા  ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ…

ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ બાદ જયેશ રામાનુજ ટોચ પર

અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) ના નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થિત કર્ણાવતી ક્લબ ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫ના પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા પછી, ગુજરાતના જયેશ રામાનુજ (ELO ૧૮૧૫) ૧ પોઇન્ટ સાથે આગળ છે. મહારાષ્ટ્રના નિર્વાણ એન. શાહ અને…

કર્ણાવતી ક્લબમાં ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ

અમદાવાદ કર્ણાવતી ક્લબમાં ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) ના નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થિત આયોજિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતભરમાંથી કુલ 562 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. ચેસના FIDE કાયદા દ્વારા…