સીનિયર મેન્સ ક્લબ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં કર્ણાવતી એફસીનો ગુજરાત પોલીસ સામે 1-0થી વિજય
અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન ના ફાઇનલ રાઉન્ડ.અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026. માં 07.12.25 ના રોજ રમાયેલી મેચ ના પરિણામ સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન ના ફાઇનલ રાઉન્ડ માં કર્ણાવતી એફસી એ ગુજરાત પોલિસને 1-0 થી, સી વી એમ એ સૂર્યવંશી એફસી…
