વડોદરા વોરિયર્સને પેનલ્ટી શૂટ આઉટમાં 5-4થી હરાવીને ગુજરાત સુપર લીગમાં કર્ણાવતી નાઇટ્સ ચેમ્પિયન
અમદાવાદ ગુજરાત સુપર લીગ, રાજ્યની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારીત સ્પોર્ટિંગ ટુર્નામેન્ટ કર્ણાવતી નાઇટ્સ ટીમની શાનદાર જીત સાથે ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. અમદાવાદના EKA એરેના ખાતે રવિવારે સાંજે રમાયેલી ફાઇનલ મેચમાં કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ એ ૧-૧ ના સ્કોરલાઇન સાથે સારું પ્રદર્શન કર્યું હતું. જે પેનલ્ટી રાઉન્ડમાં પરિણમી હતી. જેમાં ૫-૪ સ્કોરની સાથે કર્ણાવતી નાઇટ્સ વિજેતા રહી હતી. ગુજરાત સુપર લીગની રોમાંચક ફાઇનલ…
