ટેકનિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરી એર ઈન્ડિયાની કાઠમંડુ જતી ફ્લાઇટ

નેપાળની એરસ્પેસમાં પ્રવેશતા પહેલાં જ ફ્લાઇટનો રૂટ બદલાયો; એઆઈ૨૧૯ ફ્લાઇટમાં શું થયું તેની વિગતો હજુ સ્પષ્ટ નથી નવી દિલ્હી નવી દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલી એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઇટને શનિવારે ટેકનિકલ ખામી નોંધાયા બાદ દિલ્હી પરત લાવવામાં આવી હતી. કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને આ માહિતી આપી હતી. ફ્લાઇટ નેપાળની એરસ્પેસમાં પ્રવેશવાની…