Khel Mahakumbh

ખેલ મહાકૂંભના અંતર્ગત રાઈફલ/પિસ્તોલ/શોટગન ઈવેન્ટ્સ

અમદાવાદ ખેલ મહાકુંભના અંતર્ગત ખાનપુર અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય રાઈફલ એસોસિએશન દ્વારા રાઈફલ અને પિસ્તોલ માટેનો યોજવામાં આવ્યો હતો. રાઈફલ/પિસ્તોલ/શોટગન ઈવેન્ટ્સ માટે કુલ 12000 શૂટર્સ નોંધાયા હતા. સમગ્ર ગુજરાતમાંથી શૂટર્સ…