ખેલ મહાકૂંભના અંતર્ગત રાઈફલ/પિસ્તોલ/શોટગન ઈવેન્ટ્સ

Spread the love
oplus_131074

અમદાવાદ

ખેલ મહાકુંભના અંતર્ગત ખાનપુર અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય રાઈફલ એસોસિએશન દ્વારા રાઈફલ અને પિસ્તોલ માટેનો યોજવામાં આવ્યો હતો. રાઈફલ/પિસ્તોલ/શોટગન ઈવેન્ટ્સ માટે કુલ 12000 શૂટર્સ નોંધાયા હતા. સમગ્ર ગુજરાતમાંથી શૂટર્સ 10M, 25M અને 50M ઇવેન્ટમાં ભાગ લેશે. વિવિધ વય શ્રેણીઓના શૂટર્સમાં U14, U17 અને ઓપન વય જૂથનો સમાવેશ થાય છે. 

ઉદઘાટન સમારોહમાં અજીત રાજિયન , IPS, ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાંચ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રારંભિક ભાષણ આપ્યું અને નવા શૂટર્સને પ્રોત્સાહિત કર્યા તથા 10 મીટર એર રાઈફલ/પિસ્તોલ સ્પર્ધાને ખુલ્લી મૂકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *