L&T Finance Holdings Ltd

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) તેની પેટાકંપનીઓ (એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ, એલએન્ડટી ઇન્ફ્રા ક્રેડિટ લિમિટેડ અને એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી લિમિટેડ)નું પોતાની સાથે મર્જર પૂર્ણ કરે છે

મર્જર 4 ડિસેમ્બર, 2023 થી અમલી રહેશે; મર્જર ‘સિંગલ લેન્ડિંગ એન્ટિટી’ બનાવશે મર્જર 4 ડિસેમ્બર, 2023ના રોજથી અમલમાં આવશે અને જરૂરી શેરધારકો, લેણદારો અને નિયમનકારી/વૈધાનિક મંજૂરીઓ પછી પ્રક્રિયા પૂર્ણ કરવામાં…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડનો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો સપ્ટેમ્બર 30, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88% રહેવાનો અંદાજ

સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ મુજબ, અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (એલટીએફએચ)નો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે 88% હોવાનો અંદાજ છે, જે 30…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે

લક્ષ્ય 2026ના 80 ટકાથી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્યને ઘણા સમય પહેલા હાંસલ કર્યો; PLANET એપે 44 લાખ ડાઉનલોડનો આંકડો પાર કર્યો · 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં…