made their

હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માંવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રથયાત્રા કાઢી

હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી.…