બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ એનએફઓએ રૂ. 1370 કરોડ એકત્રિત કર્યા
મુંબઈ બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ અંતર્ગત દેશભરના રોકાણકારો પાસેથી રૂ. 1370* કરોડ એકત્ર કરવા સાથે તેને સફળતાપૂર્વક બંધ કરવાની જાહેરાત કરી છે. રોકાણકારો તરફથી મળેલો પ્રતિસાદ ભારતની વૃદ્ધિ ગાથામાં સહભાગી થવા માટે રોકાણકારોની મજબૂત ઈચ્છા શક્તિ દર્શાવે છે. આ એનએફઓ 10 જૂન, 2024ના રોજ ખુલીને 24 જૂન, 2024ના રોજ બંધ થયો હતો. નવા સબ્સ્ક્રિપ્શન્સ…
