ગુજરાતને ટેબલ ટેનિસનું હબ બનાવવું એ અમારું મુખ્ય લક્ષ્યાંક છેઃ પ્રમોદ ચૌધરી

ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવું રાજ્યમાં રમતના વિકાસનું પરિણામઃ જીએસટીટીએ પ્રમુખ પ્રમોદ ચૌધરી ગાંધીધામ ગુજરાત ટેબલ ટેનિસ ક્ષેત્રે દેશના મહત્વના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. એશિયન ગેમ્સ માટેની ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવાની સિદ્ધિ અંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના પ્રમુખ પ્રમોદ ચૌધરી અને સેક્રેટરી…

એશિયન ગેમ્સ પહેલાં માનવ ઠક્કરનો આત્મવિશ્વાસઃ ‘ભારત હવે માત્ર ભાગ લેવા નહીં, મેડલ જીતવા ઉતરે છે’

સિંગલ્સમાં પહેલીવાર એશિયન ગેમ્સ રમશે ગુજરાતનો પેડલર; માનુષ શાહ સાથે પુરુષ ડબલ્સમાં પણ મેડલની આશા ગાંધીધામ ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર માટે આગામી એશિયન ગેમ્સ કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ બની રહેશે. બે એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો 26 વર્ષીય માનવ આ વખતે પ્રથમવાર એશિયન ગેમ્સની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. વિશ્વના…

ટેબલ ટનિસ સ્ટાર હરમિત દેસાઈની પિતા બન્યા બાદ પહેલી મોટી પરીક્ષા, એશિયન ગેમ્સમાં મેડલ માટે સજ્જ

સતત ચોથી એશિયન ગેમ્સ રમવા જઈ રહેલા અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈએ તૈયારી, પિતા બનવાનો અનુભવ, યશસ્વિની ઘોરપડે સાથેની મિક્સ ડબલ્સ જોડી અને ભારતની મેડલની શક્યતાઓ અંગે દિલ ખોલીને વાત કરી સુરત: ભારતના અગ્રણી ટેબલ ટેનિસ ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાના ગણતરીના દિવસો પહેલાં…

Butterfly UTT Season 7 Auction: मानव ठक्कर, मानुष शाह, दिया चितले फिर से पूल में

साथियान और मनिका टीमों द्वारा रिटेनबटरफ्लाई अल्टीमेट टेबल टेनिस सीजन 7 का आयोजन 9 से 26 जुलाई तक गोवा में होगा राष्ट्रीय भारतीय स्टार खिलाड़ी मानव ठक्कर, मानुष शाह और दिया चितले बटरफ्लाई अल्टीमेट टेबल टेनिस (UTT) सीजन 7 के प्लेयर पूल की अगुवाई कर रहे हैं, जबकि नीलामी से पहले टीमों ने अपने प्रमुख…

ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન 4માં સૌથી મોટો અપસેટ સર્જનાર માનુષ શાહે વર્લ્ડ નંબર 17 ક્વાદ્રી અરુણાને આંચકો આપ્યો

વડોદરાના છોકરાએ આફ્રિકન મહાન સામે અવિશ્વસનીય નિયંત્રણનું પ્રદર્શન કર્યું પુણે ઉભરતા સ્ટાર માનુષ શાહે ગુરુવારે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન 4નો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો કારણ કે તેણે પુણેના મહાલુંગે-બાલેવાડીના શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુ મુમ્બા ટીટીની વર્લ્ડ નંબર 17 ક્વાદ્રી અરુણાને ચકિત કરી હતી. . વડોદરાનો છોકરો, જે વિશ્વમાં 133માં ક્રમે…