સહારાના રણની અનોખી તુઆરેગ જનજાતિ: જ્યાં લગ્ન પછી વરરાજા જાય છે પત્નીના ઘરે

નવી દિલ્હી દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓ અને પરંપરાઓ જોવા મળે છે, જેમાંથી કેટલીક એટલી અનોખી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આપણે ત્યાં સામાન્ય રીતે લગ્ન પછી યુવતી પોતાના પતિના ઘરે જાય છે, પરંતુ આફ્રિકાના સહારા રણમાં વસતી ‘તુઆરેગ જનજાતિ’ (Tuareg Tribe) ની પરંપરાઓ આખી દુનિયાથી તદ્દન અલગ છે. અહીં…