શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં નાગપંચમીના દિવસે નીકળ્યો સાપ, એક સાપ થયો ફરાર

મુંબઈ શ્રાાવણ મહિનાની પંચમી એટલે કે નાગપંચમીના પાવન અવસરે દેશભરમાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. નાગપંચમીની રાત્રે શાહરૂખ ખાનના ઘરના પરિસરમાં સાપ જોવા મળતા ભારે હલચલ મચી ગઈ હતી. ‘મન્નત’ના આંગણામાં સીડીઓ નીચે કુંડળી મારીને બેઠો હતો સાપ…

મોહન ભાગવતે મુંબઈમાં Gen Z પ્રોટેસ્ટ અંગે આપ્યું મોટું નિવેદન, કહ્યું- “શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂર”

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alpha સાથેના સંવાદ દરમિયાન તાજેતરના વિરોધ પ્રદર્શનો અને દેશની શિક્ષણ પ્રણાલી પર મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે. મુંબઈ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે લોકતંત્રમાં વિરોધ પ્રદર્શન એ પણ પરસ્પર સહમતિ સાધવાનો એક રસ્તો છે. જો વિવિધ…