Nasscom Research Report

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ – નાસ્કોમ રિસર્ચ રિપોર્ટ :  7માંથી 6 ભારતીય ઇન્શ્યોરટેક યુનિકોર્ન બીટુસી પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પ્રવેશ અવરોધોનો સામનો કરે છે

બેંગલુરુ ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાસ્કોમ સાથે મળીને “ડિજિટલાઈઝિંગ ઈન્શ્યોરન્સ: ઈન્ડિયા એન્ડ-કન્ઝ્યુમર પરસ્પેક્ટિવ” નામનો એક રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે. ફ્યુચર ફોર્જ 2023ના પરિપ્રેક્ષ્યમાં શરૂ…