એનસીસી ગુજરાતના ત્રણ કેડેટ્સે ૧,૨૫૦ ફૂટની ઊંચાઈએથી પેરા કોમ્બેટ જમ્પ કરી સિદ્ધિ મેળવી

આગ્રામાં આયોજિત પેરા બેઝિક કોર્સ-૧ દરમિયાન એએન-૩૨ વિમાનમાંથી ત્રણેય કેડેટ્સે ૩ પેરા કોમ્બેટ જમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા અમદાવાદરાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)ના ગુજરાત ડિરેક્ટોરેટના ત્રણ કેડેટ્સે સાહસ, શિસ્ત અને હિંમતનું ઉત્તમ પ્રદર્શન કરતાં પેરા કોમ્બેટ જમ્પમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ત્રણેય કેડેટ્સે આગ્રા ખાતે આયોજિત પેરા બેઝિક કોર્સ-૧ દરમિયાન એએન-૩૨ વિમાનમાંથી ૧,૨૫૦ ફૂટની ઊંચાઈએથી ત્રણ…

લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે PM મોદી કરશે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, ‘વંદે માતરમ્’નું પ્રથમવાર ગાન

‘વંદે માતરમ્’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિ’ની ઉજવણી પર રહેશે વિશેષ ભાર, 2,500 NCC કેડેટ્સ અને ‘માય ભારત’ સ્વયંસેવકો લેશે ભાગ નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષની ઉજવણીમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના…