New bridge

દા નાંગના કુદરતી સૌંદર્ય, અમદાવાદના સાંસ્કૃતિક વારસાને માણવાનો નવો સેતુ-વિયેતજેટની બે શહેરોને જોડતી સીધી ફ્લાઈટ

વિયેતનામ અને ભારતના બે શહેરોને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ શરૂ કરાઈ દા નાંગમાં ભવ્ય સમારોહમાં વિમાની સેવા લોન્ચ કરાઈ અમદાવાદ દા નાંગ જવા માટે ગુજરાતીઓનું નવું કેન્દ્ર બનશે નરેન્દ્ર…