સપ્ટેમ્બરના ઘટાડા બાદ ઓક્ટોબર શેરબજારને આપશે રાહત? 10 વર્ષના આંકડા શું કહે છે
નબળા રૂપિયો, મોંઘું ક્રૂડ અને વિદેશી વેચવાલી વચ્ચે ઓક્ટોબરની ઐતિહાસિક તેજી પર નજર; નિફ્ટી માટે 23,000-23,100નું સ્તર બની શકે છે મહત્વનું નવી દિલ્હી ભારતીય શેરબજાર માટે સપ્ટેમ્બર મહિનો ભારે વેચવાલીનો રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હવે ઓક્ટોબરની શરૂઆત સાથે રોકાણકારોની નજર એ વાત પર છે કે શું આ મહિનો…
