ઈન્ડિયા આઈએનએક્સે અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન્સના લોન્ચ સાથે વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025નું ઉદ્ઘાટન કર્યું
ગિફ્ટ સિટી ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને બીએસઈની પેટાકંપની ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જે (ઈન્ડિયા આઈએનએક્સ) ગિફ્ટ સિટીમાં દેવએક્સ કો સ્પેસ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજીને વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025નું આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં આઈએફએસસીએના ચેરપર્સન કે. રાજારમણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આઈએફએસસીએ, ઈન્ડિયા આઈએનએક્સ તથા ગિફ્ટ સિટીમાં કાર્યરત સંસ્થાઓના વરિષ્ઠ મહાનુભવોએ પણ…
