મહિલાઓને વ્યવસાય વધુ સક્ષમ અને આત્મવિશ્વાસી બનાવવા પર વધુ ધ્યાન અપાશેઃ ઉષા જયસ્વાલ

ઉષા જયસ્વાલ એ 2026-27 માટે FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો અમદાવાદ FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) ના અમદાવાદ ચેપ્ટરે 2026-27 વર્ષ માટે ઉષા જયસ્વાલની ચેરપર્સન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે આઉટગોઇંગ ચેરપર્સન મધુ બંઠિયા પાસેથી કાર્યભાર સંભાળ્યો છે, જે સંસ્થાના તમામ ક્ષેત્રોમાં મહિલાઓનાં સશક્તિકરણની પરંપરાને ચાલુ રાખશે. FICCIની સમાજમાં ભૂમિકા FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશનનો એક…