બી.એ.પી.એસ.ના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં ઉજવણી થશે
પ્રમુખસ્વામી મહારાજના માનવસેવામાં સમર્પિત કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ અપાશે સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામીના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે, લોકો 7થી 9 ડિસેમ્બર દરમિયાન તેને નિહાળી શકશે અમદાવાદ બી.એ.પી.એસ. દ્વારા સંસ્થાના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની 7 ડિસેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં ભવ્ય ઉજવણી થશે. સાંજે…
