આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે
• આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને ડિજિટલ ક્ષેત્રે ટોચની બે શ્રેષ્ઠ ગણાતી સામાન્ય વીમા કંપનીઓમાં ગણવામાં આવે છે મુંબઈ ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે “ડિજીટલ એડોપ્શન એન્ડ કસ્ટમર્સ પર્સેપ્શન એબાઉટ જનરલ ઈન્સ્યોરન્સ ઈન 2023” શીર્ષક ધરાવતો તેનો નવીનતમ સંશોધન અહેવાલ પ્સ્તુત કર્યો છે. આ માટે ભારતના વિવિધ પ્રદેશોમાં સર્વેક્ષણો કરવામાં આવ્યા છે જેના અંતર્ગત અહેવાલ સામાન્ય…
