એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીમાં ચાઈનીઝ તાઈપેઈના બે ખેલાડીને ગોલ્ડ – સિલ્વર મેડલ

ભારતની કોમલ કોહરે ક્લીન એન્ડ જર્ક અને ટોટલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું ગાંધીનગર ગુજરાતની રાજધાની ગાંધીનગરના આંગણે આજથી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. તા. ૧૧ મે થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એશિયાભરના…

51મી જુનીયર એક્વેટિક ચેમ્પિયનશીપ -2025ના પ્રથમ દિવસે 5 નવા નેશનલ રેકોર્ડ, ગુજરાતની વેનિકા પરીખને 100 મીટર બટરફ્લાયમાં બ્રોન્ઝ મેડલ

અમદાવાદ અમદાવાદના નારાણપુરા ખાતે નવ નિર્મિત (હજુ સત્તવાર ઉદ્ઘાટન બાકી) વીર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રવિવારથી ખરૂ થયેલી 51મી જુનિયર એક્વેટિક ચેમ્પિયનશીપ 2025ના પ્રથમ દિવસે પાંચ નવા નેશનલ રેકોર્ડ બન થયા હતા. 400 મીટર ફ્રિ સ્ટાઈલમાં કર્ણાટકના દક્ષન એસ., 100 મીટર બટરફ્લામાં કર્ણાટકની તનિશી ગુપ્તાએ, 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં મહારાષ્ટ્રની અદિતી સતીશ હેગડેએ. 1500 મીટરમાં…