અમદાવાદ
અમદાવાદના નારાણપુરા ખાતે નવ નિર્મિત (હજુ સત્તવાર ઉદ્ઘાટન બાકી) વીર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રવિવારથી ખરૂ થયેલી 51મી જુનિયર એક્વેટિક ચેમ્પિયનશીપ 2025ના પ્રથમ દિવસે પાંચ નવા નેશનલ રેકોર્ડ બન થયા હતા. 400 મીટર ફ્રિ સ્ટાઈલમાં કર્ણાટકના દક્ષન એસ., 100 મીટર બટરફ્લામાં કર્ણાટકની તનિશી ગુપ્તાએ, 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં મહારાષ્ટ્રની અદિતી સતીશ હેગડેએ. 1500 મીટરમાં કર્ણાટકના નિતીશે, 200 મીટર મિડલેમાં વિતજેતા નયનાએ, રેકોર્ડ કર્યા હતા. ગુજરાતની વેનિકા પરીખે 100 મીટર બટરફ્લાયમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પ્રથમ દિવસની સ્પર્ધાના પરિણામો
400 મીટર ફ્રી સ્ટાઈલ
- દક્ષાન એસ. – કર્ણાટક – સમય- 3:57.77
- રિશી રાજેશ ભગત – કર્ણાટક – સમય 4:03.03
- ઓમ પ્રવિણ સાટમ – મહારાષ્ટ્ર – સમય 4:10.79
બોયસ 400 મી ફ્રિ સ્ટાઈલ
- શરણ – કર્ણાટક – સમય – 4:09.52
- ટી. કબલિઅન – તામિલનાડુ – 4:17.69
- પ્રયાસ ગોગોઈ – આસામ – 4:22.32
ગર્લ્સ 200 મીટર ફ્રિસ્ટાઈલ
- અદિતી સતીષ હેગડે – મહારાષ્ટ્ર – 2:07.61
- હંસિકા રામચંદ્ર – કર્ણાટક – 2:07.90
- તિતિક્ષા રાવત – દિલ્હી – 2:07.90
ગર્લ્સ 200 મી. ફ્રિસ્ટાઈલ
- ત્રિશા સિંધુ એસ. –કર્ણાટક – 2:13.47
- ક્રિસ્ટીના સોજાન – કેરળ – 2:15.87
- સોવજાન્યા બી. – તામિલનાડુ – 2:16.36
બોયસ 200 મી મિડલે
- એમ.એસ. નિથિશ – તામિલનાડુ – 2:08.15
- કનિષ ચક્રવર્તી – બંગાળ – 2:08.69
- ક્રિશ જૈન – હરિયાણા – 2:08.75
બોયસ 200 મી મિડલે
- લેન્ચેનબા – મણિપુર – 2:16.42
- સુબ્રમણ્ય જીવામશ – કર્ણાટક – 2:17.86
- અબ્દુલ ફિઝ એમ – તમિલનાડુ – 2:19.52
ગર્લ્સ 100 મી બટરફ્લાય
- તનિશિ ગુપ્તા – કર્ણાટક – 1:00.93
- રોશની સુબ્રમણ્યમ – તમિલનાડુ – 1:05.26
- વેનિકા વિનિત પરીખ – ગુજરાત – 1:05.91
ગર્લ્સ 100 મી બટરફ્લાય
- સનીથી મુખર્જી – બંગાળ – 1:06.46
- નીધી સદાનંદ કુલકર્ણી – કર્ણાટક – 1:07.00
- ત્રિશા સિંધૂ એસ – કર્ણાટક – 1:07.43
બોયસ 50 મી બેકસ્ટ્રોક
- અર્જુન સિંહ – હરિયાણા – 26.74
- કનિશ ચક્રવર્તી – બંગાળ – 27.05
- સમર્થ ગોવડા બીએસ – કર્ણાટક – 27.67
બોયસ 50મી બેક સ્ટ્રોક
- અદ્વીતા વેંકટા મદહિરા – કર્ણાટક – 28.54
- જોશ નિજુ કોટ્ટુર – કેરલા – 30.57
- લેઈસનગેથમ બિસહોરજિત સિંહ – મણિપુરૃ – 30.74
ગર્લ્સ 50મી બેકસ્ટ્રોક, ફાઈનલ
- વિહિથા નયના લોગનાથન – કર્ણાટક – 29.84
- સગનિકા રોય – બંગાળ – 30.09
- પ્રમિતી ગનેશકરન – તમિલનાડુ – 30.86
ગર્લ્સ 50મી બેકસ્ટ્રોક
- શ્રેયા બેનિલ – કેરાલા – 31.10
- અન્વી દેશવાલ – મહારાષ્ટ્ર – 31.35
- ધિવર્ષી કેશવાન – તમિલનાડુ – 31.58
બોયસ 50મી બેકસ્ટ્રોક
- એમ એસ નિથિશ – તમિલનાડુ – 29.85
- શુભમ શૈલેષ જોશી – મહારાષ્ટ્ર – 30.12
- જકકા ગણેશ ચક્રધર – આંધ્ર પ્રદેશ – 31.19
બોયસ 50મી બ્રેસ્ટસ્ટ્રોક
- લેઈટોન્જામ લેનચેનબા – મણિપુર – 31.84
- અર્થ જૈન – મધ્યપ્રદેશ – 32.42
- સાંઈ સ્વરૂપ સ્વૈન – ઓડિશા – 32.95
ગર્લ્સ 1500મી ફ્રી સ્ટાઈલ
- અદિતી સતીષ હેગડે – મહારાષ્ટ્ર – 17:34.17
- તાન્યા સદાક્ષરી – કર્ણાટક – 17:35.49
- શ્રી ચરાની તુમુ – કર્ણાટક – 18: 04.08
