FASTag માંથી કપાა ગયેલા પૈસા ક્યાં વપરાયા? આ 3 સરળ રીતોથી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો

નવી દિલ્હી જો તમને શંકા હોય કે તમારા FASTagમાંથી ખોટી રીતે પૈસા કપાઈ ગયા છે, તો તમે ઘરે બેઠા સરળતાથી સ્ટેટમેન્ટ ચેક કરી શકો છો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પોર્ટલ, બેંકિંગ એપ અથવા પેમેન્ટ એપ દ્વારા તમે વિગતવાર માહિતી મેળવી શકો છો. અધિકૃત વેબસાઈટ (IHMCL) દ્વારા FASTag સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો NHAI ના…