આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નાણાંકીય વર્ષ 2025 માટેનો ચોખ્ખો નફો 31 ટકા વધીને રૂ. 2,500 કરોડ થયો
31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા વર્ષ અને ત્રિમાસિક ગાળા માટેની કામગીરી 1 ઓક્ટોબર, 2024ની અસરથી લાંબા ગાળાની પ્રોડક્ટ્સ ઇરડા દ્વારા ફરજિયાત બનાવાયા મુજબ 1/n આધારે ગણાવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી અગાઉના વર્ષો સાથે સરખાવી શકાય તેમ નથી · કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2024માં રૂ. 247.76…
