મુહૂર્ત ટ્રેડિંગમાં સોના-ચાંદીની ચમક: દિવાળીએ બંને કિંમતી ધાતુઓમાં તેજી, ચાંદી ₹1.85 લાખને પાર

MCX પર સોનામાં રૂ.533 અને ચાંદીમાં રૂ.552નો ઉછાળો; સોનું રૂ.1,42,700 પ્રતિ 10 ગ્રામ થયું, રોકાણકારોની નજર હવે આગામી બજારની ચાલ પર અમદાવાદ દિવાળીના પવિત્ર પર્વે પરંપરાગત રીતે શુભ માનવામાં આવતા મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે કોમોડિટી માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાતા રોકાણકારો…

બે દિવસના ઘટાડા બાદ સોના-ચાંદીમાં તેજી, MCX પર ભાવમાં ઉછાળો; અમદાવાદ-સુરતમાં શું છે આજના ભાવ?

અમેરિકા-ઈરાન તણાવ અને અમેરિકાના CPI ડેટાની રાહ વચ્ચે કિંમતી ધાતુઓમાં ફરી તેજી; રોકાણકારોની નજર બજાર પર નવી દિલ્હી: સતત બે દિવસના ઘટાડા બાદ મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેના વાયદા ભાવ ઊંચા ખુલ્યા હતા. વૈશ્વિક બજારમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ…