જામનગર સ્ટેટ ટેબલ ટેનિસમાં રોમાંચ: ટોચના સીડ્સ આગળ વધ્યા, અનેક અપસેટથી ટુર્નામેન્ટ બની રસપ્રદ

મેન્સ વિભાગમાં નુતાંશુ દાયમા, જલય મહેતા અને નિલય ઠક્કર બહાર; વિમેન્સમાં ટોચની તમામ આઠ સીડ્સે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી ગાંધીધામ: જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના આયોજનમાં રમાઈ રહેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલના મુકાબલાઓ બાદ ક્વાર્ટર ફાઇનલની તસવીર…

મહિલા ITF 15000$ – ક્વાર્ટર ફાઇનલ સિંગલ્સ પરિણામો

ટુર્નામેન્ટમાં આજે 6ઠ્ઠી ક્રમાંકિત સુખોતિના તરીકે મોટો અપસેટ, એનાસ્તાસિયા (505 ક્રમાંકિત) એ અમદાવાદની ટોચની ક્રમાંકિત વૈદેહી ચૌધરી (353 ક્રમાંકિત)ને 1 કલાક 28 મિનિટ સુધી ચાલેલી મેચમાં 6 3 6 3થી હરાવ્યો હતો. ડાબા હાથની અનાસ્તાસિયાએ તેના તીક્ષ્ણ ડાબા હાથના ક્રોસ કોર્ટને ફોરહેન્ડ ડાઉન ધ લાઇન કોમ્બિનેશન સાથે મિશ્રિત કરી અને વૈદેહી માટે જીતેલા પ્રથમ સર્વ…