આર્ચરી પ્રીમિયર લીગ-2ની રોમાંચક શરૂઆત: ડિફેન્ડિંગ ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સે પૃથ્વીરાજ યોધ્ધાસને 5-3થી હરાવ્યું
ઓજસ દેવતાલે અને એલા ગિબ્સનના શાનદાર પ્રદર્શનથી રોયલ્સની જીત; સમયની દબાણભરી પળોમાં મેટે ગાઝોઝે સંયમ જાળવી રાખ્યું હૈદરાબાદ આર્ચરી પ્રીમિયર લીગ (એપીએલ)ની બીજી સિઝનની શરૂઆત રોમાંચક મુકાબલા સાથે થઈ છે. લીગના વર્તમાન ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સે પ્રથમ મેચમાં પૃથ્વીરાજ યોધ્ધાસને 5-3થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. હૈદરાબાદના પીપલ્સ પ્લાઝા ખાતે રમાયેલી આ મેચમાં બંને…
