16 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથયાત્રા, જાણો આ પવિત્ર મહોત્સવની 10 વિશેષ અને રસપ્રદ વાતો

આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ-અલગ રથોમાં…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા’ યોજાઈ

વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી રથો અને ભગવાન જગન્નાથ, બલભદ્ર-સુભદ્રાના આકર્ષક મોડેલ બનાવી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ માટે “રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પર્યાવરણમૈત્રી (ઇકો-ફ્રેન્ડલી) સામગ્રીમાંથી સુંદર, કલાત્મક અને આકર્ષક રથોના મોડેલ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓની કૃતિઓએ…

અમદાવાદમાં મહાવીર ભગવાનની રથયાત્રા દ્વારા સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ

અમદાવાદ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે. જન્મ કલ્યાણક મહા મહોત્સવ આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે…

હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

રથયાત્રાનાપવિત્રઅનેઅત્યંતઐતિહાસિકતહેવારનિમિત્તેહીરામણિ નર્સરી-કે.જી. વિભાગના વિદ્યાર્થીઓમાં શાળાકીયપ્રવૃતિઓસાથેજોડાયેલારહેઅનેબાળકોનીસર્જનાત્મકતાનેપ્રોત્સાહનમળેતેહેતુથીવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સુંદર રથ બનાવીને સ્કૂલ કેમ્પસમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે તેવી પ્રાર્થના કરી હતી.

હીરામણિ નર્સરી – જુનિકે.જી.– સિનિ.કે.જી.માં ભૂલકાંઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી

હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.