રિલાયન્સ રિટેલના ટિરા દ્વારા ભારતમાં શેગ્લેમનો પ્રારંભ

વાયાવર ગ્લોબલ બ્યુટી સેન્સેશન પોસાય તેવા ગ્લેમને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે આવી રહ્યું છે મુંબઈ રિલાયન્સ રિટેલના ટિરાએ શેગ્લેમના લોન્ચની જાહેરાત કરી છે, જે એક વૈશ્વિક સૌંદર્ય સંવેદના અને વાયરલ ઇન્ટરનેટ જુસ્સો છે જેણે વિશ્વભરના લાખો મેકઅપ પ્રેમીઓને મોહિત કર્યા છે. તેના ઉચ્ચ-પ્રદર્શન ઉત્પાદનો, વાઇબ્રન્ટ પિગમેન્ટ્સ અને નવીન ટેક્સચર માટે જાણીતી, શેગ્લેમ ભારતીય સૌંદર્ય બજાર…

રિલાયન્સ રિટેલના બ્યૂટી પ્લેટફોર્મ ટીરાએ મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત સ્કીનકેર બ્રાન્ડ ‘અકાઇન્ડ’ સાથે પોતાનો બ્રાન્ડ પોર્ટફોલિયો વિસ્તાર્યો

અકાઇન્ડ તેની બિલ્ડ, બેલેન્સ અને ડિફેન્સ રેન્જ દ્વારા ‘લિસન ટુ યોર સ્કિન‘ની ફિલસૂફી રજૂ કરે છે, જે ફક્ત ટીરા પાસે જ ઉપલબ્ધ છે મુંબઈ રિલાયન્સ રિટેલના ઓમ્નીચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ ટીરાએ આજે તેની સ્કિનકેર બ્રાન્ડ ‘અકાઇન્ડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત અકાઇન્ડનું મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં આવેલા ટીરાના ફ્લેગશિપ સ્ટોરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. અકાઇન્ડ સમજે…

એઆઇએફએફે રિલાયન્સ રિટેલના પરફોર્મેક્સ એક્ટિવવેરને ભારતીય ફૂટબોલ ટીમની કીટના ઓફિશિયલ સ્પોન્સર તરીકે જાહેર કરી

મુંબઈ રિલાયન્સ રિટેલના વિશાળ ફેશન અને લાઇફ સ્ટાઇલ પોર્ટફોલિયોમાંના હાઇ પર્ફોર્મન્સ તથા ટેક્નિકલી એડવાન્સ્ડ સ્પોર્ટ્સવેર બ્રાન્ડ પરફોર્મેક્સે ભારતીય ફૂટબોલ ટીમની સત્તાવાર કીટ અને મર્ચેન્ડાઇઝ સ્પોન્સર બનવા માટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ) સાથે ભાગીદારી કરી છે. આ મલ્ટીયર પાર્ટનરશીપ ઘરઆંગણે તૈયાર થયેલી એક અગ્રણી સ્પોર્ટસવેર બ્રાન્ડ તરીકે પરફોર્મેક્સને માત્ર રમતના તમામ ફોર્મેટમાં કિટ્સ બનાવવાના વિશિષ્ટ…