ધો. 12નું વિજ્ઞાન પ્રવાહનું 84.33 અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ, 95.41%  સાથે છોકરીઓએ મેદાન માર્યું

અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જેમાં ઘણી શાળાઓએ સારો દેખાવ કર્યો છે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના…

જિયો પ્લેટફોર્મ્સના સંકલિત પરીણામો

ત્રિમાસિક રેવન્યુ રૂ. 33,835 કરોડ, વાર્ષિક ધોરણે 13.3%ની વૃધ્ધિ ત્રિમાસિક EBITDA રૂ. 14,360 કરોડ, વાર્ષિક ધોરણે 12.5%ની વૃધ્ધિ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર્સની વૃધ્ધિ, FY24માં 42.4 મિલિયનનો ચોખ્ખો ઉમેરો 5G સ્વિકૃતિ અને હોમ સ્કેલ અપને કારણે ડેટા ટ્રાફિક FY24માં 148 એક્સાબાઇટ, વાર્ષિક ધોરણે 31%ની વૃધ્ધિ જિયોએ ભારતના 5G તરફના બદલાવને જાળવી રાખતા 108 મિલિયન કરતા વધારે…

રિલાયન્સ રિટેલ સંકલિત પરિણામો

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 69,948 કરોડ, વાર્ષિક ધોરણે 19.5%ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 5,139 કરોડ, વાર્ષિક ધોરણે 33.9%ની વૃધ્ધિ તમામ ફોર્મેટમાં મળીને સૌથી વધારે ફૂટફોલ 249 મિલિયન; 555 નવા સ્ટોર્સનો પ્રારંભ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “મને જણાવતાં આનંદ થાય છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારું નાણાકીય પ્રદર્શન નોંધપાત્ર તેમજ અમારા વ્યાવસાયિક લક્ષ્યો સાથે સુસંગત રહ્યું છે. વપરાશ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિએ માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. અમે અમારા ગ્રાહકો માટે શોપિંગને વધુ આકર્ષક બનાવવા અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નવીનતા લાવવાની સાથે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.”