ધૈર્ય અને કૌશાએ જાળવ્યો સિનિયર ખિતાબ, ખાનક શાહે ડબલ ક્રાઉન જીત્યો

14 વિભાગોમાં 294 એન્ટ્રીઓ સાથે બીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન અમદાવાદ એન્થની ગોમ્સ ટેબલ ટેનિસ એકેડેમી દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA)ના આશ્રય હેઠળ 20 અને 21 જૂન દરમિયાન નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ ખાતે યોજાયેલી બીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026 સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. 14 વિવિધ વયજૂથની…