ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં રાઈસિંગ સન એફસીનો રેવ્સ એફએ પર 3-2 થી વિજય
વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 18.5.26એ સીનિયર મેન્સની 2 મેચો રમાડવામાં આવી હતી. જેમાં રાઈસિંગ સન એફસી એ રેવ્સ એફએ પર 3-2 થી, ગોટ એફસી એ એમેચ્યોર એફસી પર 7-3 થી, વિજય મેળવ્યો હતો. સીનિયર વુમન્સની 6 મેચો રમાડવા માં આવી હતી.જેમાં પારૂલ એફસી એ પ્રોગ્ર્સિવ એસએ પર…
