રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર્સ-2માં પ્રવેશ

યશસ્વી જયસ્વાલ (45) અને રિયાન પરાગ (36)ની શાનદાર બેટિંગના જોરે રાજસ્થાન રોયલ્સે આઈપીએલની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટ હરાવી ક્વોલિફાયર-2માં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના આઠ વિકેટે 172 રનના જવાબમાં રાજસ્થાને 19 ઓવરના અંતે છ વિકેટના ભોગે 174 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે ટોસ…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્રિકેટના ડિરેક્ટર તરીકે મો બોબટની જાહેરાત કરી

બેંગલુરુ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ Mo Bobat ને IPL 2024 પહેલા ક્રિકેટના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. બોબટ, એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ કે જેમણે પર્ફોર્મન્સ ડિરેક્ટર તરીકે અંગ્રેજી ક્રિકેટના સૌથી રોમાંચક વર્ષોમાં નોંધપાત્ર ભાગ ભજવ્યો છે, તે RCBમાં જોડાશે. 40 વર્ષીય 12 વર્ષથી ECB સાથે છે અને 2019 થી પર્ફોર્મન્સ ડિરેક્ટર તરીકે છે. તેણે…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એન્ડી ફ્લાવરને આગામી સિઝન માટે મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા

RCBએ માઈક હેસન અને સંજય બાંગરનો કાર્યકાળ સમાપ્ત થવાની પુષ્ટિ કરી છે બેંગલુરુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ એન્ડી ફ્લાવરને મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા છે. એન્ડીએ એક દાયકાથી વધુ સમય સુધી આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમોને કોચિંગ આપ્યું છે અને તે સમયમાં PSL, ધ હન્ડ્રેડ, ILT20, T10 જીત્યા છે. તે ઈંગ્લેન્ડ માટે ખૂબ જ…