શાનથી ફાઇનલમાં ભારત: દક્ષિણ કોરિયાને 2-0થી હરાવ્યું, ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર

એશિયન ગેમ્સ: ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર દેખાવ, હવે ટાઇટલ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીન સામે જંગ થશે. નવી દિલ્હી/નાગોયા: એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન જારી રાખતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમિફાઇનલ મુકાબલામાં ભારતે મજબૂત ગણાતી દક્ષિણ કોરિયાની ટીમને 2-0થી હરાવીને સિલ્વર મેડલ પક્કો કરી લીધો છે. હવે ટીમ ઈન્ડિયાનો મુખ્ય મુકાબલો…

બે મેચમાં 36 ગોલ, ભારતીય મહિલા હોકી ટીમનો ગોલવર્ષા સાથે દબદબો

ઉઝબેકિસ્તાન બાદ ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું; દીપિકા, રુતુજા અને નવનીત કૌરનો હેટ્રિક, સવિતા પુનિયાએ રચ્યો ઐતિહાસિક રેકોર્ડ ગિફુ : એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર ગોલવર્ષા સાથેનો દબદબો યથાવત્ રહ્યો છે. પૂલ-બીની બીજી મેચમાં ભારતે ઇન્ડોનેશિયાને 17-1થી હરાવી સતત બીજી જીત નોંધાવી. ભારતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું. આમ, બે મેચમાં ભારતીય…