Salon opens

ટોચના મેટ્રો શહેરોમાં હેર ડિઝાઈન અને સ્ટાઈલીંગની સભાનતા વધી છેઃ જાવેદ હબીબ

અંધજન મંડળનાં 10 અંધજનોને નિઃશુલ્ક વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી અમદાવાદભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડ જાવેદ હબીબ સલુનનાં આઉટલેટનો શહેરનાં આનંદનગર રોડ પર કૃષ્ણા ટાવર્સમાં આરંભ થયો છે.…