એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2025-26માં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન
હીરામણિ સ્કૂલેD.B.M.S.કાંકરીયા સ્કૂલને 62રનથી હરાવીને ચેમ્પિયન બની. તા.19-12-2025ના રોજ સરદાર પટેલ સ્ડેડિયમ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંકઅન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાંD.B.M.S. કાંકરીયા સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં 49.2 ઓવરમાં 10 વિકેટે 276 રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે 88 બોલમાં 105 રન અને નીલ પુરાનીએ 31 બોલમાં 45 રન કર્યા હતાં….
