પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 નાં કાર્યક્રમની જાહેરાત

પ્રો-કબડ્ડી લીગના બીજા દાયકાનો પ્રારંભ તેલુગુ ટાઈટન્સ અને બેંગ્લુરુ બુલ્સ વચ્ચેની મેચથી થશે મુંબઈ પ્રો-કબડ્ડી લીગ સિઝન 11નો પ્રારંભ 18 ઓક્ટોબરે હૈદરાબાદમાં તેલુગુ ટાઈટન્સ અને બેંગ્લુરુ બુલ્સ વચ્ચેના મુકાબલાથી થશે. પ્રો-કબડ્ડી લીગના આયોજકો મશાલ સ્પોર્ટ્સ દ્વારા સિઝન 11ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી. પ્રથમ મેચમાં હોમ ટીમ તેલુગુ ટાઈટન્સ પોતાના સ્ટાર રેઈડર પવન શેહરાવત સાથે બેંગ્લુરુ…

પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 ની હરાજી સ્વતંત્રતા દિવસે યોજાશે

– મશાલ સ્પોર્ટ્સ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી મુંબઈમાં 15 અને 16 ઓગસ્ટે યોજશે – મશાલ સ્પોર્ટ્સ દ્વારા 11મી સિઝન અગાઉ નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો મુંબઈ પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ને 26મી જુલાઈએ 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે મશાલ સ્પોર્ટ્સને બહુઅપેક્ષિત પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન માટેની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે, જે…