અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીની ટેનિસ સ્ટાર એન્જલ મોરેરાની CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી
– અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીમાં તાલિમ મેળવતી એન્જલ મોરેરાની CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી – આ ઈવેન્ટ કોલકાતામાં 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાશે – એન્જલ ગર્લ્સ અંડર-19 કેટેગરીમાં ભાગ લેશે અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે તાલિમ મેળવતી યુવા ટેનિસ સ્ટાર એન્જલ મોરેરાની CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. એન્જલ ગર્લ્સ અંડર-19 કેટેગરીમાં ભાગ…
