મુહૂર્ત ટ્રેડિંગમાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: દિવાળીના શુભ દિવસે જ શેરબજાર લાલ નિશાને બંધ, સેન્સેક્સ 29 અને નિફ્ટી 44 પોઈન્ટ ગગડ્યા

2017 પછી પહેલીવાર દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં બજારમાં ઘટાડો; શરૂઆતમાં જોરદાર તેજી છતાં અંતે રોકાણકારોને નિરાશા, સન ફાર્માના શેરમાં સૌથી વધુ તેજી અમદાવાદ દિવાળીના પર્વે શેરબજારમાં નવા સંવતની શરૂઆત શુભ રહેવાની આશા સાથે રોકાણકારોએ મુહૂર્ત ટ્રેડિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, આ વખતે શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2026ના દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ…

NSE IPO Listing: સપ્ટેમ્બરના IPOએ કર્યો કમાલ, જાણો NSE ના ઘટતા GMP વચ્ચે શું છે લિસ્ટિંગના સંકેતો

સપ્ટેમ્બર મહિનામાં મોટાભાગના IPOએ રોકાણકારોને સારો નફો આપ્યો છે, પરંતુ દેશના બીજા સૌથી મોટા NSE IPOની લિસ્ટિંગ પર સૌની નજર ટકેલી છે. 24 સપ્ટેમ્બરે સંભવિત આ લિસ્ટિંગને લઈને GMP શું ઈશારો કરી રહ્યો છે? મુંબઈ પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારો માટે સપ્ટેમ્બર મહિનો અત્યાર સુધી શાનદાર રહ્યો છે. આ મહિને લિસ્ટ થયેલા મોટાભાગના IPOએ રોકાણકારોને સારો નફો…