Shefali Arora

આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટનાં ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શેફાલી અરોરા-દિવ્યા ભારદ્વાજનો વિજય

અમદાવાદ એસ ટેનિસ એકેડમી ખાતે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (જીએસટીએ)ના સહયોગથી 15K આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટનાં ક્વોલિફાઈંગ મુકાબલાઓની શરૂઆત થઈ છે. શેફાલી અરોરાએ વાઈલ્ડ…