એશિયન ગેમ્સ 2026માં અન્સી સોજને લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતીય નૌકાદળની ચીફ પેટી ઓફિસર અન્સી સોજને 6.53 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે નોંધાવી સિદ્ધિ નવી દિલ્હી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન વચ્ચે ભારતીય નૌકાદળની ચીફ પેટી ઓફિસર અન્સી સોજને મહિલા લાંબી કૂદ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અન્સી સોજને પોતાની શ્રેષ્ઠ કૂદમાં 6.53 મીટરનું અંતર કાપ્યું હતું. તેમના આ પ્રદર્શનથી…

હીરામણિ સ્કૂલના ખેલાડીઓનું વુશુમાં શાનદાર પ્રદર્શન: 14 ગોલ્ડ અને 7 સિલ્વર મેડલ જીત્યા

SGFI અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષાની અન્ડર-17 અને અન્ડર-19 વુશુ સ્પર્ધામાં ખેલાડીઓની ઝળહળતી સિદ્ધિ; ગોલ્ડ મેડલ વિજેતાઓ રાજ્યકક્ષાએ રમશે અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અખિલ ભારતીય શાળાકીય SGFI રમતો અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષાની અન્ડર-17 અને અન્ડર-19 ભાઈઓની વુશુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્યનું…

હીરામણિ પ્રાયમરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્કેટિંગ માં ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જિત્યા

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીનીઓએ સ્કેટિંગ માં ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જિત્યા