વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં ભારતનું શાનદાર પ્રદર્શન, 10મું સ્થાન મેળવ્યું

6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ સાથે ભારતની વૈશ્વિક કૌશલ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ; ગુજરાતની વિધિ સુથારે ફેશન ટેક્નોલોજીમાં મેળવ્યું ‘મેડલ ફોર એક્સલન્સ’ અમદાવાદ/શાંઘાઈ ચીનના શાંઘાઈમાં યોજાયેલી 48મી વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન શાંઘાઈ 2026માં ભારતે 10મું સ્થાન હાંસલ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ભારતે સ્પર્ધામાં કુલ 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યા છે….

ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ અમદાવાદમાં એમનીલ ફાર્માસ્યુટિકલ્સની મુલાકાત લીધી

મેન્યુફેક્ચરિંગ, આર એન્ડ ડી, બાયોસિમિલર્સ અને કોમ્પ્લેક્સ મેડિસિન્સ ક્ષેત્રે કંપનીની ક્ષમતાઓ અંગે ચર્ચા; બાયોફાર્મા ઇનોવેશન માટે ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ-સરકાર વચ્ચે સહયોગ પર ભાર અમદાવાદ ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ મંગળવારે અમદાવાદ સ્થિત એમનીલ ફાર્માસ્યુટિકલ્સની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કંપનીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી એમનીલની વૃદ્ધિ, રોકાણો, સંશોધન અને વિકાસ…

ડીજીઆર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

ભૂતપૂર્વ સૈનિકોની પત્નીઓ અને વિધવાઓ માટે કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને ટકાઉ આજીવિકાની તકો નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ (DGR) દ્વારા ભૂતપૂર્વ સૈનિકોની પત્નીઓ અને વિધવાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. કૌશલ્ય વિકાસથી લઈને સ્વરોજગાર અને ટકાઉ આજીવિકા સુધીની તકો પૂરી પાડીને DGR મહિલાઓને સુરક્ષિત અને આત્મનિર્ભર ભવિષ્ય…

રિલાયન્સ ફાઉન્ડેશનનું કૌશલ્યવર્ધન પહેલમાં સીમાચિહ્ન : 3 લાખથી વધુનું કૌશલ્યવર્ધન, 1.8 લાખને રોજગાર

·        મુંબઈમાં ’21સ્ટ સેન્ચુરી સ્કીલ કોન્ક્લેવ‘માં યુવાનોને નોકરી અપાવનારા કૌશલ્યવર્ધન માટેના માર્ગોને અમલી બનાવવા પર મલ્ટિ-સ્ટેકહોલ્ડરની ચર્ચાઓનું આયોજન., ભારતના તમામ રાજ્યોમાંથી રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલોમાં જોડાયેલા 40+ પ્રેરણાદાયી યુવાનોનું કૌશલ્યવર્ધન સફર અને વ્યાવસાયિક સફળતા માટે સન્માન કરાયું મુંબઈ, આ સપ્તાહે 21સ્ટ સેન્ચુરી સ્કીલ કોન્ક્લેવમાં, રિલાયન્સ ફાઉન્ડેશને 12 લાખથી વધુ લોકો સુધી પહોંચવાનો એક સીમાચિહ્ન સર કર્યું છે, જેમાંથી 3 લાખથી વધુ યુવાનોનું કૌશલ્યવર્ધન કરાયું છે અને 1.8 લાખથી વધુ…