ભારતના સૌથી મોટા બી2બી અને બી2સી ઓનલાઈન હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપોની પ્રસ્તુતિ દ્વારા એમએસએમઈ માટે ડિજિટલ અનુભૂતિનું સ્તર ઉન્નત કરે છે SMBXL
ઓનલાઈન બી2બી અને બી2સી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપો એ હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય ઉદ્યોગ માટેનો સૌથી વિશાળ ઓનલાઈન એક્સપો છે. ભારતભરમાંથી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય ક્ષેત્રની 10+ કેટેગરીઓમાં સ્થાન ધરાવતા 1200+થી વધુ સપ્લાયર્સ, ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર્સ આ એક્સપોમાં ભાગ લઈ રહ્યા છે હૈદ્રાબાદ એમએસેએમઈને સહાયરૂપ થતી અગ્રણી ટેકનોલોજી કંપની, SMBXL દ્વારા ભારતના સૌથી મોટા ઓનલાઈન બી2બી અને…
