જામનગર રમતગમત મહાકુંભ–2026માં વેટરન ફૂટબોલર્સ ક્લબ ચેમ્પિયન

સરેરાશ 49 વર્ષની ઉંમરના ખેલાડીઓએ 22થી 23 વર્ષના યુવાનોને આપી ટક્કર; રોમાંચક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટથી 2–1થી મેળવી શાનદાર જીત જામનગર: ગુજરાતમાં 11મા ગુજરાત રમતગમત મહાકુંભ–2026 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં વેટરન ફૂટબોલર્સ ક્લબ જામનગર (VFC જામનગર)એ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે….

રિલાયન્સ કપમાં જામનગર, ગાંધીનગર, વડોદરા અને અમદાવાદની વિજયી શરૂઆત

ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો પ્રારંભ : જામનગરનો અરવલ્લી સામે 2-0થી વિજય, ગાંધીનગરે પંચમહાલને 4-0થી હરાવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો બુધવારથી પ્રારંભ થયો હતો. ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને લીગ ધોરણે મુકાબલા રમાઈ…

ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો પ્રારંભ, 301 ખેલાડીઓ વચ્ચે જંગ

7થી 9 ઓગસ્ટ સુધી એસ.જી. હાઈવે સ્થિત ટોપસ્પિન ક્લબ ખાતે યોજાશે ટુર્નામેન્ટ, 17 કેટેગરીમાં શહેરના અગ્રણી ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ અમદાવાદમાં ટેબલ ટેનિસની લોકપ્રિયતા સતત વધી રહી છે ત્યારે અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAA)ના ઉપક્રમે ટોપસ્પિન ક્લબ દ્વારા આયોજિત ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો આજે ભવ્ય પ્રારંભ થયો છે. એસ.જી. હાઈવે સ્થિત…

જામનગરમાં ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ; અભિલાષ અને જનમેજય ટોચના ક્રમાંકિત

પ્રથમ દિવસના ક્વોલિફાઇંગમાં દિવ્ય પટેલનો મોટો અપસેટ, મુખ્ય ડ્રો માટે અનેક ખેલાડીઓનો દમદાર દાવો જામનગર જામનગરના જે.એમ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસથી જ રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. અમદાવાદના ડિફેન્ડિંગ ચેમ્પિયન અભિલાષ રાવલને પુરુષ વર્ગમાં જ્યારે અરવલ્લીના જનમેજય પટેલને બોયઝ અંડર-19 વર્ગમાં ટોચનો ક્રમ આપવામાં આવ્યો…

ડીપીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ, ચિંતન ઓઝા, હિમાંશ દહિયા અને હેત ઠાકરની એકતરફી જીત

ગાંધીધામમાં શરૂ થયેલી ત્રણ દિવસીય સ્પર્ધામાં મેન્સ, અંડર-19 અને અંડર-15 ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ખેલાડીઓનું પ્રભુત્વ; 2.90 લાખના ઇનામો માટે જામશે જંગ ગાંધીધામ ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. 17થી 19 જુલાઈ દરમિયાન યોજાનારી આ રાજ્યસ્તરીય સ્પર્ધાના પ્રથમ દિવસે મેન્સ…