સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર Formula 1® સિમ રેસિંગ ચેમ્પિયનશિપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો
મુંબઈ ફાલ્કન્સે F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026ની ફાઈનલ્સ મુંબઈમાં યોજાશે જેમાં 10000 જેટલા સ્પર્ધકો ભાગ લે એવી શક્યતા, કરોડ રુપિયાના પુરસ્કાર અમદાવાદ મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડે (MFRL) સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને આગામી ચેમ્પિયનશિપ F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026 માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. મુંબઈ ફાલ્કન્સને સત્તાવાર Formula 1® …
