દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ ખાતે સ્ટેશન MWOs કોન્ફરન્સ-2026 યોજાઈ, યુદ્ધના બદલાતા સ્વરૂપ સામે સજ્જ રહેવા એર વોરિયર્સને આહ્વાન
એર માર્શલ પી.વી. શિવાનંદે સ્ટેશન MWOsની ભૂમિકાને ગણાવી મહત્ત્વપૂર્ણ; કમાન્ડર અને એર વોરિયર્સ વચ્ચે સેતુરૂપ બની નીતિઓના અમલીકરણમાં યોગદાન આપવા ભાર મૂક્યો નવી દિલ્હી દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (SWAC)ના મુખ્ય મથક ખાતે 2 નવેમ્બર, 2026ના રોજ સ્ટેશન માસ્ટર વોરન્ટ ઓફિસર્સ (MWOs) કોન્ફરન્સ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના કાર્યક્ષેત્ર (AOR) હેઠળ…
