સિનિયર મેન્સ ફૂટબોલ ક્વોલિફાયરમાં વંડર્સ એફસી અને કીક જેક એફસીનો ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ

વંડર્સ એફસી ગ્રુપમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને, કીક જેક એફસીએ એસએજી એફએને 4-1થી હરાવી બીજું સ્થાન મેળવ્યું; 22 નવેમ્બરથી ફાઇનલ રાઉન્ડનો પ્રારંભ અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ ક્લબ ચેમ્પિયનશિપ-2026ની અંતિમ લીગ મેચો પૂર્ણ થતાં ફાઇનલ રાઉન્ડમાં સ્થાન મેળવનારી બંને ટીમો નક્કી થઈ ગઈ છે. અંતિમ દિવસે રમાયેલી…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 સૂર્યવંશી એફસીનો કીક જેક એફસી પર 11-3 થી વિજય

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલી સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપમાં સૂર્યવંશી એફસી એ કીક જેક એફસી પર 11-3 થી વિજય હાંસલ કર્યો હતો. સૂર્યવંશી એફસીના કૃષ્ણ આહીર  મેન ઓફ ધ મેચ થયો હતો. પ્રોગ્રેસિવ એસએ એ ગોતા એફસી પર 10-8 થી વિજય હાંસલ કર્યો હતો. પ્રોગ્રેસિવ એસએના  ગૌરવ કાકેલકર મેન ઓફ ધ મેચ…