સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સંશોધન પેપરના ગુણવત્તાસભર પ્રકાશન માટે વિશેષ વર્કશોપ

104 ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ; ટોચના જર્નલમાં સંશોધન પ્રકાશન અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોની સંશોધન તથા શૈક્ષણિક પ્રકાશન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી “Winning the Game of Publishing Research Papers in Top-Quality Journals” વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું…

સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે ‘હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન’ હેલ્થ વિષય પર સેમિનાર યોજાયો

ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા “રિસર્ચ એન્ડ પ્રોટેન્શિયલ ઓફ  હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગુજરાતના જાણીતા હોમિયોપેથિક ચિકિત્સક અને ક્લિનિશિયન-ઉદ્યોગસાહસિક ડૉ. શિવંગ સ્વામિનારાયણ દ્વારા મહત્વના વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સત્રમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ, હોમિયોપેથી, કૃષિ, મેનેજમેન્ટ અને આયુષ સ્ટ્રિમ સહિતના ફેકલ્ટીઓએ સક્રિય ભાગ…

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘અર્થ ડે’ ની ઉજવણી

અમદાવાદ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ બિસ્લેરી સાથે મળીને સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘વર્લ્ડ અર્થ ડે’ ની ઉજવણી કરી.  જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો  હતો. આ ઉજવણીનો ઉદ્દેશ્ય આકર્ષક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને જવાબદાર જીવનને પ્રોત્સાહન આપવાનો હતો. જેમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગ વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું,  વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કચરાના વધતા પડકારો અને ટકાઉ…