TPLના ચોથા દિવસે ગુજરાત પેન્થર્સ અને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સનો મુકાબલો ડ્રો, સ્મેશર્સની મોટી જીત
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના ચોથા દિવસની શરૂઆત હોમ ટીમ ગુજરાત પેન્થર્સ અને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ વચ્ચેની મહિલા સિંગલ્સ મેચની શરુઆત ખૂબ જ સ્પર્ધાત્મક રીતે થઈ. ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સનું પ્રતિનિધિત્વ કરતી સહજા યમલાપલ્લીનો સામનો ગુજરાત પેન્થર્સની નુરિયા બ્રાન્કાસીયો સામે થયો. લાંબી રેલીઓ અને શક્તિશાળી શોટ્સ ધરાવતી આ…
