44મી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2025, મહિલાઓમાં PSPB -અને પુરુષોમાં RSPB Bની આગેકૂચ
અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત GSC બેંક ખાતે એક રોમાંચક રાષ્ટ્રીય ટીમ (પુરુષો અને મહિલા) ચેસ ચેમ્પિયનશિપ-2025ના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહિલા PSPB ટીમે 5 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો છે. PSPB એ આંધ્રપ્રદેશ A ટીમને સરળતાથી હરાવી અને ફરીથી બોર્ડ પર પ્રથમ સ્થાન મેળવ્યું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને તમિલનાડુ A…
